09/02/2022

ઉ.પ.ધો.

 ઉ.પ.ધો. હુકમ નમુના-

  પ્રથમ, દ્વિતીય અને તૃત્તીય પગાર ધોરણ માટે હુકમના નમુના શ્રુતિ ફોન્ટમાં

  Home પેજમાં આપની તમામ વિગત ભરવાથી નીચેના પત્રકો આપમેળે તૈયાર થશે.

  1. ચેક લીસ્ટ
  2. તાલુકા હુકમ
  3. P 4
  4. સર્વિસ બુકમાં લગાવવાનું સ્ટીકર
  5. કપાત પગારી રજા પત્રક

પ્રથમ ઉ.પ.ધો. હુકમ 

6 pay મુજબ વિકલ્પ-1 માટે  અહી ક્લિક કરો

7 pay મુજબ વિકલ્પ-1 માટે  અહી ક્લિક કરો

દ્વિતીય ઉ.પ.ધો. હુકમ 

7 pay મુજબ વિકલ્પ-1 માટે અહી ક્લિક કરો

7 pay મુજબ વિકલ્પ-2 માટે અહી ક્લિક કરો

તૃત્તીય ઉ.પ.ધો. હુકમ 

7 pay મુજબ વિકલ્પ-1 માટે અહી ક્લિક કરો

ARIAL UNICODE MS FONT ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો

તમામ પત્રકો A4 સાઈઝમાં પ્રિન્ટ કરો

20/12/2021

Incometax Form 2023-24

 

ઈન્કમટેક્સ  2023-24 (V.3) :

                       નમસ્કાર મિત્રો ! ઈન્કમટેક્સ સ્લેબમાં બે વિકલ્પ આવે છે, જેમાં વિકલ્પ- A મુજબ નવું ઈન્કમટેક્સ માળખું અને વિકલ્પ-B એટલે જુનું ઈન્કમટેક્સ માળખું . બંને વિકલ્પોનો આ ફોર્મમાં સમાવેશ કરેલો છે. આ ફોર્મ કઈ રીતે ડાઉનલોડ કરવું અને ભરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી તે તમામ સુચના અહી આપેલી છે.


 

   ઈન્કમટેક્સ ફોર્મ કઈ રીતે ભરશો ?

                                       સૌ પ્રથમ નીચે આપેલી લીંક પરથી આપનું ફોર્મ ડાઉનલોડ કરોત્યારબાદ નીચે આપેલી  સુચના પ્રમાણે ફક્ત માહિતી ભરવાથી ઈન્કમટેક્સને લગતા તમામ ફોર્મ ઓટોમેટિક ભરાઈ જશે.

  •  HOME   આ પેઇજમાં જરૂરી માહિતી ગુજરાતી અને અંગ્રેજીમાં ભરો, જે બાકીના બધા ફોર્મમાં આવી જશે.
  • SALARY     ફોર્મમાં પગારબીલ મુજબ આવક અને કપાતની વિગત ભરો. મોંઘવારીની ટકાવારી જે તે મહિના મુજબ એન્ટર કરો. મોંઘવારીની ગણતરી આપોઆપ થઈ જશે.
  • DECLARATION   ફોર્મમાં પગારબીલ સિવાયની બારોબારની આવક અને કપાતની  વિગત ભરો. વ્યાજ આવકના ખાનામાં ગમે તેટલું ઓછું વ્યાજ આવેલ હોય તો પણ બતાવવુંતે 10,000 થી ઓછું હશે તો વિભાગ D માં ઓટોમેટિક કપાઈ જશે. 10,000 કરતા વધારે  હશે તો 10,000 કપાશે.
  • CALCULATION   આ પેઇજમાં વિકલ્પ A અને વિકલ્પ B મુજબ કેટલી ઇન્કમટેક્સની રકમ આવે છે તેની સરખામણી જોવા મળે છે. જેના પરથી વિકલ્પ પસંદ કરવામાં સરળતા રહેશે.
  • આવકવેરા ફોર્મ (OLD)    ફોર્મમાં ફક્ત આઈવરી રંગના ખાનામાં લાગુ પડતી વિગત ભરો. બાકીની વિગતો આપોઆપ ભરાઈ જશે.
  • Update-    CPF કર્મચારીને 80C માં 150000 થી વધારે કપાત થતી હોય તો CPF ની રકમમાંથી બાદ કરી  50000 સુધીની મર્યાદામાં રકમ 80CCD માં બતાવી શકશે.આ માટે ફક્ત વિભાગ D (2) આઈવરી રંગના ખાનામાં તમારે જેટલી રકમ 80CCDમાં બતાવવી છે તે રકમ એન્ટર કરો. એટલે ફોર્મમાં CPF કપાત રકમના બે ભાગ થઇ જશે. GPF વાળા  જો NPSમાં રોકાણ કરતા હોય તો તેની નીચેના ખાનામાં રકમ લખવી.
  • ફોર્મ નં. 16 (OLD)     ફોર્મમાં ઇન્કમટેક્સની  રકમ શબ્દોમા લખવી. અન્ય માહિતી આપોઆપ ભરાઈ જશે. 
  • આવકવેરા ફોર્મ (NEW  સેલેરી ફોર્મ ના આધારે નવા કર માળખા વિકલ્પ-A  મુજબ આ ફોર્મ ભરાઈ જશે.
  • ફોર્મ નં. 16 (NEW)  વિકલ્પ-A  પસંદ કરેલ હોય તો આ ફોર્મ લાગુ પડશે.
  • બેંક  ચલણ ફોર્મ    ફોર્મ ઓટોમેટીક  ભરાઈ જશે.
  • નોંધ-Rs. લખેલા પીળા રંગના કોઈ ખાનામાં ભૂલથી ખોટો આંકડો ટાઇપ થાય તો તેને ડીલીટ ન કરવું પણ ફરીવાર તે ખાનામાં સાચો આંકડો અથવા  0 ઝીરો ટાઇપ કરો જેથી Rs.નો સિમ્બોલ  આવી જશે.

                             જેને આગળના વર્ષનું એરીયર્સ મળેલ છે તેના માટે ફોર્મ 10 E Page-                          1 અને ફોર્મ 10 E Page-2 પણ આપેલ છે. જે રકમ બાદ મળવાપાત્ર  હોય તે રકમ આ ફોર્મમાં એન્ટર કરવી.

 ઈન્કમટેક્સ ફોર્મ 2023-24 ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.

ક્લિક કરવાથી નવી ટેબ ખુલશે જેમાં ઝીપ ફાઈલ ઉપર  ↓  ચિન્હ દેખાય ત્યાં ક્લિક કરવાથી zip File  ડાઉનલોડ થશે. ત્યારબાદ ડાઉનલોડ ફોલ્ડરમાં જઈ આ ફાઈલને ખોલવાથી કે unzip કરવાથી excel ફાઈલ દેખાશે તેને કોપી કરી ડેસ્કટોપ પર અથવા કોઈ પણ ફાઈલમાં પેસ્ટ કરી લેવી. ત્યારબાદ તેને open કરીને માહિતી ભરવી.

તમામ પત્રકો A-4 સાઇઝમાં પ્રિન્ટ કરો.

ફોર્મમાં ફેરફાર કરવા માટે આપનું સૂચન નીચે કમેન્ટમાં લખો.

આભાર

ઉ.પ.ધો.

 ઉ.પ.ધો. હુકમ નમુના-   પ્રથમ, દ્વિતીય અને તૃત્તીય પગાર ધોરણ માટે હુકમના નમુના શ્રુતિ ફોન્ટમાં   Home પેજમાં આપની તમામ વિગત ભરવાથી નીચેના પત્...